ઓફિસ કે કાર્યસ્થળે ધાર્મિક ભેદભાવનો સામનો કરો છો? જાણો, તમને કેવી સહાય મળી શકે

Australia Explained - workplace religious rights

International legislation protects in Australia the right to manifest in public one’s religion or belief in worship, observance, practice, and teaching. Source: Moment RF / Mayur Kakade/Getty Images

ઓસ્ટ્રેલિયાના લોકોને ધાર્મિક સ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય છે પરંતુ, દેશના વિવિધ ક્ષેત્રોમાં અલગ - અલગ કાયદાકિય સુરક્ષા અમલમાં છે. જો તમે ઓફિસમાં કે કાર્યસ્થળે ક્યારેય ધાર્મિક ભેદભાવનો અનુભવ કર્યો હોય તો તમે કેવી સહાય મેળવી શકો છો એ વિશે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણો.



વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.


SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.


ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. 

Share