નવું ઘર ખરીદવા માંગો છો? જાણો, ઓસ્ટ્રેલિયામાં હોમ લોન કેવી રીતે મેળવશો

Australia Explained: Home Loans

You could go to a couple or more mortgage brokers, see what loans they offer, and compare them. Credit: pixdeluxe/Getty Images

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


પ્રથમ વખત હોમ લોન લેનારાઓ માટે, હોમ લોન અરજીની પ્રક્રિયા ગૂંચવણભરી લાગે છે. ઑસ્ટ્રેલિયામાં વ્યાજ દરો, અરજી પ્રક્રિયા અને મળવાપાત્ર સરકારી સહાય વિશેની મૂળભૂત બાબતો જાણો.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.

તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share