ઓસ્ટ્રેલિયામાં તમારા ઘરને કેવી રીતે જીવજંતુઓથી સુરક્ષિત રાખશો

Australia Explained - Pests

Pests can contaminate surfaces, spreading disease via the transmission of harmful pathogens Credit: aquaArts studio/Getty Images

ઓસ્ટ્રેલિયામાં ઠંડા વાતાવરણમાં ઘરમાં જીવજંતુઓ જોવા મળતા નથી એમ માનવું ખોટું છે. કેટલાક જીવજંતુઓ સમગ્ર વર્ષ સક્રિય રહે છે અને તેના સંપર્કમાં આવ્યા બાદ બીમારી તથા આરોગ્ય પર અસર પડે છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણો કેવી રીતે ઘરને જીવજંતુઓ સામે સુરક્ષિત રાખી શકાય.



SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share