જાણો, તમારી પરિસ્થિતિ બદલાય તેવા સંજોગોમાં નિવૃત્તિ ફંડને કેવી રીતે સુરક્ષિત રાખશો

Saving coins

Setting up an online account with your superannuation fund helps you track the mandatory contributions coming in from your employer. Credit: urbancow/Getty Images

સુપરએન્યુએશનને સમજવું થોડું જટિલ છે. શું તમને ખબર છે, તમારું સુપર એકાઉન્ટ નિષ્ક્રિય હોય તો પણ તમે તે નાણા ગુમાવતા નથી. આ ઉપરાંત, જો તમે વિદેશમાં સ્થાયી થાઓ અથવા મૃત્યુના સંજોગોમાં તમારા સુપરએન્યુએશન એકાઉન્ટના નાણાનું શું કરવામાં આવે છે. તમામ વિગતો મેળવો સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: 
ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share