ઘરેથી નોકરી કરવી કે ઓફિસમાં જઇને, તમને વધુ શું ગમે?

News

Mother working from home with children in background Source: Getty / Getty Images

ઓસ્ટ્રેલિયામાં જ્યારે વર્ક ફ્રોમ હોમ સમાપ્ત થઇ રહ્યું છે.અને, અમુક કંપનીઓ જ્યારે કર્મચારીઓને ઓફિસ આવીને કાર્ય કરવા માટે જણાવી રહ્યી છે. ત્યારે કર્મચારીઓનો શું અભિપ્રાય છે એ વિશે જાણિએ.



વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Share