ઘરમાં વપરાતા વિવિધ ઉપકરણો જેવાં કે, ઇલેક્ટ્રીક બ્રશ, વેક્યુમક્લિનર, મોબાઇલ ફોન વગેરેમાં વપરાતી લિથિયમ-આયન બેટરીનો જો યોગ્ય નિકાલ કરવામાં ન આવે તો આગ બનવાનું કારણ બની શકે છે. બેટરીનો ઉપયોગ અને તેના નિકાલ વિશે વધુ માહિતી મેળવો અહેવાલમાં.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.