ઓસ્ટ્રેલિયામાં બિનજરૂરી ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ અને બેટરીનો નિકાલ કેવી રીતે કરશો?

Australia Explained - E-Waste Recycling

Source: Moment RF / Schon/Getty Images

ઘરમાં વપરાતા ઇલેક્ટ્રોનિક સંસાધનો જેમ કે, મોબાઇલ ફોન, ટેલિવિઝન, કમ્પ્યુટર, ચાર્જર અને અન્ય વસ્તુઓ ફરીથી ઉત્પાદિત થઇ શકે તેવી સામગ્રી ધરાવતા હોય છે. જો તમે વાપરતા ન હોય એવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો નિકાલ કરવો હોય તો કેવી સુવિધા ઉપલબ્ધ છે એ વિશે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણો.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share