આગામી રજાઓમાં ઓસ્ટ્રેલિયાના અન્ય રાજ્યમાં પ્રવાસનું આયોજન છે? જાણો, કયા ફળ-શાકભાજી તમે ન લઇ જઇ શકો

Young Asian traveller man enjoying selling fruites at traditional street market, Khonkaen city, Thailand

Young traveller is seen purchasing fruits at market. Getty Images Credit: Six_Characters/Getty Images

Get the SBS Audio app

Other ways to listen


Published 21 December 2023 11:09am
Updated 30 January 2024 11:09am
By Vatsal Patel
Source: SBS


Share this with family and friends


જો તમે આગામી ક્રિસમસ અને ઉનાળાની રજાઓમાં કાર, રેલ કે ફ્લાઇટ દ્વારા અન્ય રાજ્યની મુલાકાતનું આયોજન કરતા હોય તો અમુક ફળ, શાકભાજી, છોડ અને ખાદ્યપદાર્થો લઇ જવા પર પ્રતિબંધ છે. પ્રતિબંધિત ચીજવસ્તુ અન્ય રાજ્યમાં લઇ જવાથી તમને દંડ થઇ શકે છે. સમગ્ર વિગતો અહેવાલમાં મેળવો.


સંપૂર્ણ વિગતો મેળવવા અહીં કરો
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Share