ઓસ્ટ્રેલિયામાં મકાનોની અછતનો માઇગ્રન્ટ્સ સમુદાય ઉકેલ બની શકે

Melbourne people walking

People walk along Swanston Street in Melbourne. Higher interest rates have failed to cool the housing market in many parts of the country - as rents continue to rise amid low supply. (AAP Image/Diego Fedele) NO ARCHIVING Source: AAP / DIEGO FEDELE/AAPIMAGE

ઊંચા વ્યાજદરો ઓસ્ટ્રેલિયાના ઘણા ભાગોમાં હાઉસિંગ માર્કેટને યોગ્ય સ્તરે લાવવામાં નિષ્ફળ ગયા છે અને નીચા પુરવઠા વચ્ચે ભાડામાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી છે ત્યારે દેશમાં થતું માઇગ્રેશન શું ભૂમિકા ભજવી શકે છે? અહેવાલમાં જાણિએ.



વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Share