ખોટી માહિતીનો પડકાર: સમાચાર - માહિતી સાચા કે ખોટા કેવી રીતે નક્કી કરશો

Hao blong faenem mo luk save kiaman nius o storian long Ostrelia

Hao blong faenem mo luk save kiaman nius o storian long Ostrelia Source: iStockphoto / nicoletaionescu/Getty Images

હાલમાં માહિતી અને સમાચારો પ્રકાશની ગતિએ ફેલાય છે. વિવિધ માધ્યમો અને સ્ત્રોત દ્વારા માહિતી મેળવવામાં ઝડપ આવી છે ત્યારે ખોટી અને સાચી માહિતી વચ્ચેનો ભેદ પરખવો મુશ્કેલ બની ગયો છે. ખોટી સામગ્રી ફેલાવવા બદલ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં વધુ માહિતી મેળવીએ.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share