ઓસ્ટ્રેલિયામાં દરેક પ્રકારના પ્રવાસન અનુભવને સંતોષતા ફર્સ્ટ નેશન્સ પર્યટન સ્થળો

Karrke Aboriginal Cultural Tour, Watarrka, NT

Karrke Aboriginal Cultural Tour, Watarrka, NT Credit: Archie Sartracom /Tourism Australia

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


વૈવિધ્યપૂર્ણ પ્રવાસન અનુભવની જરૂર હોય તો ઓસ્ટ્રેલિયામાં ફર્સ્ટ નેશન્સ પ્રવાસન અનુભવો માણવા યોગ્ય છે. ગાઢ જંગલથી સુંદર નદી કિનારા અને રણ પ્રદેશથી વર્ષા જંગલો, દરેક અનુભવને સંતોષે છે આ પ્રવાસન સ્થળો. 65,000 વર્ષથી આ ધરતી સાથે સંબંધ ધરાવનાર ફર્સ્ટ નેશન્સ સમુદાયના લોકોને આર્થિક અને સાંસ્કૃતિક ટેકો આપવા ઉપરાંત તે આપણા પ્રવાસન અનુભવમાં પણ નવો આયામ ઉમેરે છે.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.

તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share