ઓસ્ટ્રેલિયામાં એરપોર્ટ પરથી જ તમારો દેશનિકાલ કરાવી શકે તેવી ચીજવસ્તુઓ વિશે જાણો

A man walking past a window at an airport. There are planes parked outside.

Australia is notoriously strict when it comes to going through customs at the airport, with rules about what can be brought in. But some people still try to push the limits. Source: Getty / Mark Evans Source: Getty / Mark Evans

ઓસ્ટ્રેલિયાની જૈવિક મિલકતોને સુરક્ષિત રાખવાના ભાગરૂપે સરકારે દેશમાં લાવી શકાતી વસ્તુઓ પર કેટલાક નિયંત્રણો લાગૂ કર્યા છે. ખાદ્ય સામગ્રી, માંસ જેવા પદાર્થો દેશમાં લાવવા બદલ ઓસ્ટ્રેલિયન કસ્ટમના નિયમો હેઠળ દંડ થઇ શકે છે.



વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share