વોઇસ જનમતના મુખ્ય મુદ્દા:
- પસંદ કરાયેલા વિશેષજ્ઞો, નિષ્ણાતોને વોઇસ સમિતિમાં સ્થાન મળશે. આ જૂથ સરકારને ફર્સ્ટ નેશન્સના લોકોને અસર કરતા મુદ્દા અને કાયદાઓ અંગે સલાહ આપશે.
- વોઇસ સમિતિ પાસે સરકારની ઉપરવટ જઇને કાયદો પસાર કરવાની સત્તા, ફંડ ફાળવવાની સત્તા હશે નહીં.
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી અને નોધર્ન ટેરીટરીના વોટ રાષ્ટ્રીય બહુમતમાં ગણાશે. તેને રાજ્ય આધારિત બહુમતી માટે ગણવામાં આવશે નહીં.
- વોઇસ જનમતમાં મત આપવો ફરજિયાત છે.
- ઓસ્ટ્રેલિયાની ચૂંટણીમાં મત આપવા નોંધાયેલા દેશના રહેવાસીઓ 'હા' અથવા 'ના' મત આપી શકે છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.