ઓસ્ટ્રેલિયામાં નાના પાયે વ્યવસાય શરૂ કરવો છે? જાણો, કઇ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે

Pikja blong wan praod female bisnis ona we i salem flaoa

Australia Explained - Hao blong statem wan bisnis long Ostrelia Credit: MoMo Productions/Getty Images

ઓસ્ટ્રેલિયામાં વેપાર શરૂ કરવાના ઘણા ફાયદા છે. જેમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કુશળ કાર્યબળ, સરકારી પહેલ, અનુદાન, ભંડોળ અને કર પ્રોત્સાહનો દ્વારા નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને નાના વ્યવસાય માટે સહાયનો સમાવેશ થાય છે. જાણો, નાના પાયે વ્યવસાય શરૂ કરવા જરૂરી બાબતો વિશે.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Audio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share