ઓસ્ટ્રેલિયામાં વિરોધ કરવાના અધિકાર તથા તેની સાથે જોડાયેલા નિયમોને સમજો

Australia Explained - The Right to Protest

SYDNEY, AUSTRALIA - SEPTEMBER 20: Young girls protest in The Domain ahead of a climate strike rally on September 20, 2019 in Sydney, Australia. Credit: Jenny Evans/Getty Images

દર અઠવાડિયે, જાગૃત ઓસ્ટ્રેલિયનો જાહેર સ્થળોએ, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિરોધમાં તેમનો અવાજ ઉઠાવે છે. વિરોધ કરવો એ ગુનો નથી, પરંતુ વિરોધીઓ કેટલીકવાર આત્યંતિક અને અસામાજિક વર્તનથી કાયદાની મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે. વિરોધ પ્રદર્શન તમને મુશ્કેલીમાં મૂકી શકે કે કેમ એ તમે ક્યાં વિરોધ કરી રહ્યાં છો અને તમે કેવું વર્તન કરો છો તેના પર નિર્ભર છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં વધુ માહિતી મેળવો.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share