'નેટ ઝીરો 2050': ઓસ્ટ્રેલિયાની લાંબાગાળાની ઉત્સર્જન ઘટાડવાની યોજનાને જાણો

Melbourne from the air - Image Tiff Ng - Pexels.jpg

The burning of fossil fuels release large amounts of carbon dioxide and other greenhouse gases into the atmosphere. Image: Tiff Ng/Pexels

ઓસ્ટ્રેલિયાની લાંબા ગાળાની ઉત્સર્જન ઘટાડાની યોજના અશ્મિભૂત ઇંધણના દહનથી ઉત્પાદિત ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને કારણે થતા જળવાયુ પરિવર્તનનો સામનો કરવા બનાવાવમાં આવી છે, અને આ યોજનાને દરેક વ્યક્તિ સાથે મળીને પ્રયાસ કરી સફળ બનાવી શકે છે.


SBS નેટ-ઝીરોના લક્ષ્યાંક હાંસલ કરનારું ઓસ્ટ્રેલિયાનું પ્રથમ બ્રોડકાસ્ટર બનશે. અને 2045 સુધીમાં SBSના સપ્લાયરના ઉત્સર્જન પણ નેટ ઝીરો સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે. ઉપરાંત મોટા અને મુખ્ય શોના નિર્માણમાં કાર્બન ઉત્સર્જનની નોંધ શરૂ કરવામાં આવશે.

વધુ માહિતી મેળવો.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Share