વિક્ટોરીયા પોલિસે માર્કેટપ્લેસ પર ખરીદ-વેચાણ કરતી વખતે કોઇ છેતરપિંડી ન થાય કે હુમલા કે ચોરી ન થાય તે માટે સેફર એક્સચેન્જ ઝોન બનાવ્યા છે. પોલિસ સ્ટેશનની બહાર બનાવવામાં આવેલા સેફર એક્સચેન્જ ઝોનમાં જ વસ્તુઓની આપ-લે થાય તેવી સલાહ.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.