સિડનીના દરિયામાં ડૂબવાથી 2 ભારતીયમૂળની મહિલાઓના મૃત્યુ

Sydney Drowning.png

Two Malayalee women died Monday afternoon after being swept off rocks at Kurnell in Sydney’s south.

સિડનીના પ્રખ્યાત કુર્નેલ બિચ ખાતે ખડક પરથી પડી જતા 2 ભારતીય મહિલાઓના મૃત્યુ થયા છે અને અન્ય એક મહિલાનો બચાવ થયો છે. બે અઠવાડિયામાં બનેલી આ બીજી ઘટના બાદ પાણી સલામતી વિશે જાગૃતિ અભિયાનની માંગ વધુ તેજ બની છે. વધુ માહિતી મેળવવા ઉપર આપવામાં આવેલા ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share