કાયદાઓ, અદાલતો અને કાનૂની સહાયતા મેળવવા ઓસ્ટ્રેલિયાની ન્યાય પ્રણાલીને સમજો

Australia Explained: Australian Legal System

Equality before the law and fairness are two of the basic principles observed in the Australian legal system. Source: Moment RF / Rae Allen/Getty Images

શું તમે ઓસ્ટ્રેલિયાની કાનૂની વ્યવસ્થાથી પરિચિત છો? છ રાજ્યો અને બે પ્રદેશોના ફેડરેશન તરીકે, ઑસ્ટ્રેલિયામાં એવા કાયદા છે જે રાષ્ટ્રીય સ્તરે લાગુ પડે છે, તેમજ દરેક અધિકારક્ષેત્ર માટે વિશિષ્ટ કાયદાઓ છે. વધુમાં, કેન્દ્ર અને રાજ્ય અદાલતોની સમાંતર રચનાઓ છે. ઓસ્ટ્રેલિયન કાયદાને સમજવાથી લઈને કાનૂની સહાય મેળવવા સુધીની વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે તેની મૂળભૂત બાબતો જાણો.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share