જાણો, BioBlitz શું છે અને તમે વિજ્ઞાનની કેવી રીતે મદદ કરી શકો

Participants in the Walpole Wilderness BioBlitz. Image: Rebecca Meegan-Lowe

Participants in the Walpole Wilderness BioBlitz. Image: Rebecca Meegan-Lowe

ઓસ્ટ્રેલિયા વિવિધ પ્રકારની વનસ્પતિઓ, પ્રાણીઓ અને સુક્ષ્મજીવોથી ભરપૂર દેશ છે. BioBlitz પ્રવૃત્તિમાં ભાગ લેવાથી તમે વિવિધ ભૌગોલિક ક્ષેત્રોમાં જોવા મળતા જીવો અને વનસ્પતિઓ વિશેનું જ્ઞાન વધારી શકો છો. BioBlitz વિશે વધુ જાણો આ અહેવાલમાં.



વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Share