ઓસ્ટ્રેલિયામાં પૂર અને વાવાઝોડા સામે રક્ષણ મેળવવા કેવી રીતે તૈયારી કરશો

VIC FLOODS

SES personnel helping a family evacuate their home in Shepparton, Victoria (2022). Source: AAP / DIEGO FEDELE/AAPIMAGE

છેલ્લા એક દાયકમાં ઓસ્ટ્રેલિયાના વિવિધ વિસ્તારોએ ભયંકર અને રેકોર્ડ માત્રામાં પૂરનો સામનો કર્યો. પૂર અને વાવાઝોડા સામે યોગ્ય સમયે તૈયારી કરવાથી તમારી અને મિલકતોની રક્ષા કરી શકાય છે.ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણિએ કુદરતી આપત્તીના સમયે કેવા પગલાં લેવા જોઇએ.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share