સુપરના બદલાવો ઓસ્ટ્રેલિયનોની નિવૃત્તિ પુંજીમાં $500,000ની વૃદ્ધિ કરી શકે છે

Australian dollars in Sydney, Friday, Jan. 15, 2016. (AAP Image/Joel Carrett) NO ARCHIVING

Australian dollars in Sydney, Friday, Jan. 15, 2016. (AAP Image/Joel Carrett) NO ARCHIVING Source: AAP

એક અહેવાલ મુજબ નબળું પ્રદર્શન કરતા સુપરફંડસના લાયસન્સને રદ્દ કરવા ઉપરાંત અન્ય કેટલાક સુધારા સાથે જો સરકાર સુપરએનયુએશન ક્ષેત્રે સંશોધન કરે તો, ઓસ્ટ્રેલિયનોની સુપરની બચતમાં નોંધપાત્ર વૃદ્ધિ થઇ શકે છે.



Share