વેપિંગ: જોખમો જાણો અને કેવી રીતે તમે તમારા બાળકને તેનાથી દૂર કરી શકો

Australia Explained - Vaping

Most vaping products contain nicotine even if not labelled as such. Credit: StockBird/Getty Images

ઓસ્ટ્રેલિયન કિશોરો માટે વેપિંગ એ એક મુખ્ય સમસ્યા છે, જેમાં ઘણાને મિત્રોના દબાણ અને ખોટી માહિતીને કારણે છોડવું મુશ્કેલ લાગે છે. નિષ્ણાતોની સલાહ સાથે માતા-પિતા સહાયક ભૂમિકા ભજવી શકે છે, તેમજ જીપી અને ક્વિટલાઇન જેવા વ્યાવસાયિકોની મદદથી ટીનેજર્સને વેપિંગ છોડવામાં મદદ મળી શકે છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં વધુ માહિતી મેળવીએ.


SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share